IPO દ્વારા ભંડોળ એકત્ર કરવામાં રચાયેલો નવો વિક્રમ | Gujarat Samachar
IPO દ્વારા ભંડોળ એકત્ર અમદાવાદ : નાણાકીય વર્ષ 27ના પ્રથમ છ મહિનામાં મેઈનબોર્ડ અને SME આઈપીઓ દ્વારા રૂ. 1 લાખ કરોડથી વધુ ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે. આ આંકડો પ્રથમ અર્ધવર્ષ માટે અત્યાર સુધીનો સર્વોચ્ચ છે અને ગયા વર્ષના સમાન ગાળાની તુલનામાં 31% વધુ છે. કંપનીઓ અને શેરધારકોએ OFS રૂટ દ્વારા રૂ. 67,382 કરોડ મેળવ્યા … Read more