ખીજડિયા-અમરેલી 16.76 કિ.મી. બ્રોડગેજ લાઇનનું કાર્ય ચાલુ; કેન્દ્રે 178.07 કરોડ મંજૂર કર્યા
ખીજડિયા-અમરેલી બ્રોડગેજ લાઇનનું કાર્ય ચાલુ ખીજડિયા અને અમરેલી વચ્ચે 16.76 કિમી લાંબી બ્રોડગેજ રેલવે લાઇનનો નિર્માણ કાર્ય ચાલુ છે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે 178.07 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત 12 માર્ચ, 2024ના રોજ કરવામાં આવ્યું હતું અને તે બાદ ટ્રેક નાખવા, સિવિલ વર્ક અને વિદ્યુતકરણ સહિતની કામગીરી ચાલી રહી છે. … Read more