વડોદરા: બોગસ આર્મી સર્ટિફિકેટના આધારે સિક્યુરિટી એજન્સીમાં નોકરી મેળવતા બે ઝડપાયા

બોગસ આર્મી સર્ટિફિકેટ

વડોદરા: બોગસ આર્મી સર્ટિફિકેટના આધારે નોકરી મેળવતા બે ઝડપાયા વડોદરા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ગોરવા અને કરોડિયા વિસ્તારમાંથી બે શખ્સોને ઝડપી લીધા છે. પોલીસ જાણકારીએ જણાવ્યું કે આ બંને આરોપીઓ ભારતીય આર્મીના બનાવટી સર્ટિફિકેટ બનાવી તે આધાર પર વિવિધ સિક્યુરિટી એજન્સીઓમાં નોકરી મેળવી ઠગાઈ કરતા હતા. અરપકડની વિગત SOG દ્વારા ગોરવા રોડ પર આવેલ પરિશ્રમપાર્ક … Read more