એસ.જી. હાઈવે પર બોગસ નંબર પ્લેટવાળી કારમાંથી 1,800 બોટલ દારૂ પકડાઇ; ડ્રાઈવર ધરપકડ
એસ.જી. હાઈવે પર બોગસ નંબર પ્લેટવાળી કારમાંથી 1,800 બોટલ દારૂ પકડાઇ અમદાવાદના એસ.જી. હાઈવે પરથી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે વોચ ગોઠવી હતી અને નીરમા યુનિવર્સિટી સામે જાહેર માર્ગ પર બોગસ નંબર પ્લેટવાળી એક સફેદ કારને રોકી તપાસ કરી. વાહનમાંથી 1,800 બોટલ વિદેશી દારૂ તથા બિયર મળતાં કારચાલક ચેતન માળી (ઉં.વ. 44, રહે. ડીસા, બનાસકાંઠા)ને … Read more