વડોદરા: મુસ્લિમ યુવતી પર બળાત્કાર કરી 2 વખત ગર્ભપાત કરાવવાનો આક્ષેપ, સુનિલે સમીરના નામે બોગસ આધારકાર્ડ બનાવ્યો તેવી ફરિયાદ

બીદરમાં પાકિસ્તાની આતંકી નેટવર્ક

વડોદરામાં મુસ્લિમ યુવતી પર બળાત્કારનો આક્ષેપ વડોદરાની ગોત્રી પોલીસે ફરિયાદના આધારે સુનિલ રોહિત મહિડા (નવજીવન સોસાયટી, તરસાલી)ને ધરપકડ કરી છે. પીડિતાએ આરોપી પર લઘુમતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી જુદીજુદી હોટેલો પર લઈ જઈ બળાત્કાર કરયા હોવાનું અને બે વાર ગર્ભપાત કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પીડિતાના પક્ષે જણાવ્યું છે કે આરોપીએ મુસ્લિમ નામ ધારણ કરીને પોતાની … Read more