પાકિસ્તાન છોડીને ભાગી રહ્યા છે સરકારી અધિકારીઓ? રક્ષામંત્રીએ દાવો કર્યો: 2,500થી વધુ પાસે બેવડી નાગરિકતા
પાકિસ્તાનના સરકારી અધિકારીઓની બેવડી નાગરિકતા પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો છે કે દેશમાં 2,500થી વધુ સરકારી અધિકારીઓ પાસે બેવડી નાગરિકતા છે અને તેઓ વિદેશમાં કાયમી વસવાટ માટે આયોજન કરી રહ્યા છે. ખ્વાજા આસિફે જણાવ્યું છે કે આ અધિકારીઓ ખાસ કરીને પોર્ટુગલ જેવા દેશોમાં મોટી સંખ્યામાં મિલકત ખરીદી રહ્યા છે અને ત્યાંથી યુરોપિયન યુનિયનમાં મુસાફરી … Read more