વરસાદની અછત અને આર્થિક સંકળામણ: રાજકોટ બેડી યાર્ડમાં ખેડૂતો મગફળી ‘મિડિયમ’ ભાવે વેચવા મજબૂર
રાજકોટ બેડી યાર્ડમાં મગફળી વેચાણ દિવાળી પૂર્વે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં 4 નવેમ્બરે વહેલી સવારે ખેતપેદાશોની પુષ્કળ આવક જોવા મળી. દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂત ટ્રેક્ટરો અને અન્ય વાહનોમાં પાક ભરીને બુધવારે (4 નવેમ્બર) જ યાર્ડમાં આવ્યા હતા. ઓછા વરસાદને કારણે પાકનું ઉત્પાદન ઘટ્યું છે અને દવા, બિયારણ અને ખાતરના બાકી રહેલા નાણાં તેમજ ખેતમજૂરી અને … Read more