જામનગરમાં નિવૃત્ત બેંક કર્મચારી ડિજિટલ અરેસ્ટનો ભય બતાવી ₹42.25 લાખ પડાવી લીધા
જામનગરમાં ડિજિટલ ઠગબાજીનો બનાવ જામનગરમાં સાયબર ઠગબાજોએ 63 વર્ષના નિવૃત્ત બેંક કર્મચારી જયેશ પરશોત્તમભાઈ ઓઝાને ડિજિટલ ધરપકડનો ભય બતાવી કુલ ₹42.25 લાખ પડાવી લીધા છે. તેમણે સીબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય સરકારી તપાસ એજન્સીઓના અધિકારીઓની ખોટી ઓળખ આપી, મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગમાં ફસાવવાની ધમકી આપી હતી. ભોગ બનનાર ઓઝાએ જામનગર સાયબર ક્રાઇમ … Read more