8 ડૉલરથી ₹52,878 કરોડ સુધીની સફર: IDBIના નવા માલિક પ્રેમ વત્સાની સંઘર્ષગાથા
પ્રેમ વત્સાની સંઘર્ષગાથા હૈદરાબાદના પ્રેમ વત્સા, જેઓ કેનેડા પહોંચતા સમયે પાસે માત્ર 8 ડૉલર હતા, હવે IDBI બેંકને ₹52,878 કરોડમાં ખરીદી રહ્યા છે. IIT મદ્રાસના સ્નાતક વત્સાએ University of Western Ontarioની બિઝનેસ સ્કૂલમાંથી MBA પૂર્ણ કર્યા પછી રોકાણની દિશામાં પગલાં ઉઠાવ્યા અને બદલાઈને Fairfax Financial (ફેરફેક્સ)ના નેતા બન્યા છે. ફેરફેક્સના વૈશ્વિક અને ભારતીય રોકાણો વચ્ચે … Read more