જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતા મુસ્લિમ બુઝુર્ગનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગરમાં મુસ્લિમ બુઝુર્ગનો આપઘાત જામનગરના ખોજા ગેઇટ વિસ્તારમાં સ્થિત ટીટોડી વાડીમાં રહેતા 66 વર્ષીય એહમદઅમીન હુશેનભાઈ આમરોલીયાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યું છે. ઘટના 8 નવેમ્બરના રોજ બની હોવાનું જાણવા મળ્યું છે. કેસની જાણ પરિવારના સભ્યે સીટી એ ડિવિઝન પોલીસને કરી હતી અને પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાની વિગત … Read more