પશ્ચિમ બંગાળમાં 1,150 જિલેટિન સ્ટિક, 989 ડિટોનેટર મળ્યા: 21 પિસ્તોલ અને 65 રાઉન્ડ કારતૂસ પણ જપ્ત, એસટીએફના દરોડા, બે ધરપકડ
પશ્ચિમ બંગાળમાં વિસ્ફોટક સામગ્રી જપ્ત બીરભૂમમાં ગુરુવારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) દ્વારા કરાયેલા દરોડામાં મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી અને ગેરકાયદેસર હથિયારો જપ્ત થયા છે. પ્રસારમાં જણાવ્યા મુજબ, દરોડામાં 1,150 જિલેટિન સ્ટિક, 989 ડિટોનેટર અને 12,000 મીટર ડિટોનેટિંગ કોર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઘટનામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. દરોડાની … Read more