મેઘાલયમાં બીમાર બાળકને લઈને માતા 3 કલાક સુધી પગપાળા ચાલી; હોસ્પિટલ પહોંચતા પહેલાં માસૂમનું મોત
મેઘાલયમાં બીમાર બાળકનું મોત શિલોંગ — 7 કલાક પહેલા મેઘાલયના નવેસ્ટ ખાશી હિલ્સ જિલ્લાના ડોમકિરકોહ ગામના એક પરિવારે હોસ્પિટલ પહોંચવા માટે લગભગ 3 કલાક સુધી પગપાળા ચાલી આશરે 10 કિમીનું અંતર કાપ્યું. પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ પરિવારના બીમાર બાળકનું અવસાન થયું. ઘટના દરમિયાન પરિવારનું બાળક સારવાર માટે લઇ જવાતું એક વીડિયો સોશિયલ મીડિયા પર … Read more