બ્રિટનમાં ભારતીય મૂળના 27 વર્ષની બિલાલ કાજીને 30 વર્ષની જેલ: 14 વર્ષ કહીને 70 સગીર છોકરીઓને ઓનલાઇને ફસાવી બ્લેકમેલ

બ્રિટનમાં બિલાલ કાજીને 30 વર્ષની જેલ

બ્રિટનમાં બિલાલ કાજીને 30 વર્ષની જેલ બ્રિટનમાં ભારતીય મૂળના 27 વર્ષીય બિલાલ કાજીને ઑનલાઇન સગીર છોકરીઓને ફસાવવા અને બ્લેકમેલ કરવા બદલ કોર્ટે શુક્રવારે 30 વર્ષની જેલની સજા ફટકારી છે. પોલીસના પૂછપરછ અનુસાર બિલાલે પોતાને 14 વર્ષનો છોકરો બતાવીને સોશિયલ મીડિયા પર છોકરીઓથી મિત્રો બનાવ્યા અને તેમને અશ્લીલ ફોટા અને વિડિયો મોકલવા માંગ્યા; બાદમાં તે વાયરલ … Read more