હવે શિક્ષકોના માથે નવી જવાબદારી થોપાઇ, શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નોડલ ઓફિસર બનાવાયા | Gujarat Samachar
શિક્ષકોની નવી જવાબદારી અમદાવાદ — ગુજરાત સરકારે પ્રાથમિક શાળાના શિક્ષકોને શ્રમયોગી કલ્યાણ બોર્ડની ‘શ્રમિક અન્ન પૂર્ણા યોજના’ હેઠળના ભોજન વિતરણ કેન્દ્રોના સંચાલન માટે નોડલ ઓફિસર તરીકે જવાબદારી સોંપી છે. આ નિર્ણયથી શિક્ષણવિભાગમાં આક્રોશ અને ચિંતાનો માહોલ ઉભો થયો છે, કારણ કે નિરીક્ષણમાં જણાવાયું છે કે શિક્ષકો વર્ગખંડમાં ભણાવવાના માધ્યમ કરતાં ડેટા એન્ટ્રી, રિપોર્ટિંગ અને યોજનાઓના … Read more