ભારતમાં પાકિસ્તાન-બાંગ્લાદેશના બિન-મુસ્લિમો માટે વિઝા ફરજિયાત; ઇમિગ્રેશનમાં પાંચ મુખ્ય ફેરફારો
ભારતમાં પાકિસ્તાન-બાંગ્લાદેશના બિન-મુસ્લિમો માટે વિઝા ફરજિયાત ગૃહ મંત્રાલયે ગુરુવારે ઇમિગ્રેશન નિયમોમાં નવા સુધારા જાહેર કર્યા છે. તેના આધારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ધાર્મિક ઉત્પીડનને કારણે ભારતમાં આવેલા 6 બિન-મુસ્લિમ સમુદાયોના લોકો માટે પાસપોર્ટ અને વિઝા સંબંધિત નિયમો બદલાયા છે. તેમાં હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે. સુધારાઓ 31 ડિસેમ્બર 2024ના રોજ … Read more