VIDEO: ‘મારી મહેનત પર પાણી…’, 8 મહિના સુધી નદી સાફ કરી ત્યાં લોકોએ ફરી કચરાનો ઢગલો કરી દીધો | Gujarat Samachar

અમદાવાદ ફૂડ વિભાગના દરોડા

અજનાર નદી સાફ કરવાની મહેનત મધ્યપ્રદેશમાં પર્યાવરણ કાર્યકર્તા અને કન્ટેન્ટ ક્રિએટર બિટ્ટુ તબાહીએ અજનાર નદીના એક ભાગને સાફ કરવા આઠ મહિના સુધી મહેનત કરી. પરંતુ જયારે તેઓ પાછા ફરીને નિરીક્ષણ માટે ગયા ત્યારે નદી કિનારે ફરીથી કચરો ફેલાયેલો જોવા મળ્યો. વિડિયોમાં બિટ્ટુની નિરાશા ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં બિટ્ટુની નિરાશા સ્પષ્ટ નજરે પડતી હતી … Read more