ફલોરિડામાં બિઝનેસ જેટ ક્રેશમાં તમામ 9નાં મોત
ફલોરિડામાં બિઝનેસ જેટ ક્રેશમાં 9 લોકોનું મોત ફ્લોરિડાના પામ-બીચ કાઉન્ટીના ક્રેસ્ટ-હેવન નજીક રવિવારે (અમેરિકન સમય પ્રમાણે) એક ખાનગી બિઝનેસ જેટ તૂટી પડવાથી તેમાં રહેલા મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત કુલ 9 લોકોનું અવસાન થયાં છે. આ જેહાલાત વિસ્તાર પ્રમુખ ટ્રમ્પના રિસોર્ટ ‘માર-એ-લાગો’થી આશરે 9 માઈલ દૂર બની હતી અને ઘટના રહેણાક વિસ્તારમાંથી દૂર હોવાને કારણે … Read more