VIDEO: સૌરવ ગાંગુલીના રિયાલિટી શોમાં સ્પર્ધકોએ વટાવી હદ, વારંવાર ઇન્ટિમેટ થતાં પૂર્વ ક્રિકેટરે આપી દીધી લાસ્ટ વોર્નિંગ | Gujarat Samachar
સૌરવ ગાંગુલીના રિયાલિટી શોમાં સ્પર્ધકોની હદલાંઘી સૌરવ ગાંગુલીના રિયાલિટી શો ‘બિગ બોસ બાંગ્લા’માં સ્પર્ધકો રાજવીર અને નંદિની ઘણી વખત કેમેરા સામે ખુલ્લેઆમ ઇન્ટિમેટ અને લિપલોક કરતા જોવા મળ્યા છે. શોમાં 150-200 કેમેરા હોવા છતાં બંનેની આ હરકતોને લોકો દ્વારા ફેમિલી શોની મર્યાદા ભંગ કરવી ગણવામાં આવી રહી છે. આ દ્રશ્યોની ક્લિપ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ … Read more