આંખની રેટિનાની નીચે ચિપ સેટ કરીને દર્દીઓએ દ્રષ્ટિ પાછી મેળવી

બાયોનિક આઇ ટેકનોલોજી

બાયોનિક આઇ ટેકનોલોજી લંડન: બાયોનિક આઇ ટેકનોલોજી દ્વારા આંખોની રોશની ગુમાવી ચૂકેલા લોકોને ફરી દુનિયા જોવાની આશા મળી છે. આ ટેકનોલોજીમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે, જેમાં આંખની રેટિનાની નીચે નાની ચિપ સેટ કરીને અને સ્પેશિયલ કેમેરાવાળા ચશ્માની મદદથી કેટલાક દૃષ્ટિ ગુમાવનારાઓને ફરીથી દૃષ્ટિ મેળવવાની ક્ષમતા મળી છે. આ ટેકનોલોજીની મદદથી કેટલાક દર્દીઓ અક્ષરો, આંકડા અને … Read more