આઇ-ખેડૂત પોર્ટલ 2.0 પર ગાંધીનગરમાં નાની-મોટી નર્સરી અને ત્રીણ નવી બાગાયત યોજનાઓ માટે અરજીઓ ખોલાઈ
આઇ-ખેડૂત પોર્ટલ 2.0 પર અરજીઓ ખોલાઈ ગાંધીનગરમાં નાની-મોટી નર્સરી તથા બાગાયત ખાતાની નવી ૩ યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું મૂકાયું છે. ફળ પાકોમાં ફિલ્ડ કવર, બહુસ્તરીય પદ્ધતિથી વાવેતર જેવી યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં રાષ્ટ્રીય બાગાયત મિશન યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માટે ‘નાની અને મોટી નર્સરી’ ઘટકમાં તેમજ … Read more