સૌરાષ્ટ્રમાં દુષ્કાળના દારૂણ દૃશ્યો, રાજકોટ સદ્ભાવના બળદ આશ્રમે 20 દિવસમાં 6000થી વધુ બળદો મૂકાયા

સૌરાષ્ટ્રમાં બળદોની સંખ્યા

સૌરાષ્ટ્રમાં બળદોની સંખ્યા સૌરાષ્ટ્રમાં વધતી સુકી પરિસ્થિતિને કારણે ખેડૂત દારૂણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. રાજકોટના દેવગામ નજીક કાલાવડ રોડ પર આવેલ સદ્ભાવના બળદ આશ્રમમાં છેલ્લા 20 દિવસમાં 6000થી વધુ બળદોને ખેડૂતો ભારે હૈયે અને આંખોમાં આંસુ સાથે મૂકતા આવતા સમાચાર આવ્યા છે. ઘાસચારા અને પાણીની તંગી તેમજ ઘાસના ભાવ વધ્યા હોવાના કારણે ખેડૂતો પોતાની … Read more