બડગામ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા આતંકી યાસિર ઠાર

અમદાવાદમાં નશામાં ધૂત કારચાલક

બડગામ એન્કાઉન્ટર જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં ઓપરેશન ‘અશદર’ દરમિયાન શુક્રવારે એક આતંકવાદી ઠાર મારવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃત આતંકવાદીનું નામ યાસિર છે અને તે પાકિસ્તાની નાગરિક હતો. સેનાના અને પોલીસના સંયુક્ત સર્ચ ઓપરેશનના બીજા દિવસે એ આતંકવાદી ઠાર ગયો હોવાનું અધિકારીઓએ કહ્યું છે અને હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન્સ ચાલુ છે. ઓપરેશન અને … Read more