મધ્ય ગુજરાતમાં ૨.૧૬ લાખ કર્મીઓને રૃા.૪૩૧ કરોડ બોનસની ચૂકવણીથી બજારોમાં રોનક

મધ્ય ગુજરાતમાં બોનસની ચૂકવણી

મધ્ય ગુજરાતમાં બોનસની ચૂકવણી સૂત્રોએ જણાવ્યુ છે કે વડોદરા સહિત મધ્ય ગુજરાતના નવ જિલ્લામાં દિવાળી પૂર્વે કુલ ૨.૧૬ લાખ કર્મચારીઓને કુલ રૃા.૪૩૧ કરોડનો બોનસ ચૂકવાયો છે. મોબનોનો મોટો ભાગ બેંક ખાતામાં અને રોકડમાં ચૂકવવામાં આવ્યો હોવાથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને બજારોમાં ખરીદીની રોનક જોવા મળી રહી છે. બોનસની વિગત કુલ રકમ અને … Read more