મલાલાના પુસ્તકના મામલે હુમલાની ઘટના અનુસંધાનમાં વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો

પેટ્રોલ-ડીઝલના ભાવ

મલાલાના પુસ્તકનો વિવાદ અમદાવાદના વસ્ત્રાપુરના ઔડા ગાર્ડનમાં મલાલા યુસુફઝાઈના પુસ્તકનું વાંચન લેવામાં આવતાં વિવાદ સર્જાયો હતો. બજરંગ દળના કાર્યકરોએ ‘કોક્રોચ જનતા પાર્ટી’ અને કોંગ્રેસના કાર્યકરોને પુસ્તક વાંચતા હોવાના આક્ષેપ હેઠળ માર માર્યો હોવાનું ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યું છે. વસ્ત્રાપુર પોલીસે 20 અજાણ્યા લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને ફરિયાદમાં બે યુવતીઓને ઈજા … Read more