મમતા બેનર્જીએ CEC પર આક્ષેપ લગાવ્યો; 2026ની બંગાળ વિધાનસભા ચૂંટણી રદ કરી ફરી યોજવાની અને જ્ઞાનેશ કુમારીની ધરપકડ કરવાની માંગ

યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં જોડાયો

મમતા બેનર્જીએ CEC પર આક્ષેપ લગાવ્યો પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયા અંગે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને કેન્દ્ર સરકાર પર કડક આક્ષેપો કર્યા છે. તેમણે રજુઆત કરી છે કે રાજ્યમાં 2026ની વિધાનસભા ચૂંટણી રદ કરી ફરીથી યોજવી જોઈએ અને જ્ઞાનેશ કુમારની તરત અટકાયત કરીને તેમની સામે ફોજદારી કાર્યવાહી … Read more