સરદાર એસ્ટેટ ચાર રસ્તા ખાતે ડ્રેનેજ લાઈન શિફ્ટ કરવા રૂ. 61.39 લાખથી વધુનો ખર્ચ

સરદાર એસ્ટેટ ચાર રસ્તા ડ્રેનેજ લાઈન

વડોદરાના આજવા રોડ પર આવેલી સરદાર એસ્ટેટ ચાર રસ્તા નજીક બનેરા નવા ફ્લાયઓવર માટે તકલીફરૂપ આવેલ ડ્રેનેજ લાઈન ખસેડવા માટે વડોદરા કોર્પોરેશને રૂ. 61,39,875 ખર્ચ કર્યો છે. આ કાર્ય માનસી કોર્પોરેશન દ્વારા GPMC એક્ટની કલમ 67(3)(C) હેઠળ કરાવવામાં આવ્યું હતું અને ખર્ચ અંદાજિત રકમની તુલનામાં 17% વધુ રહ્યો છે. ડ્રેનેજ લાઈન ખસેડવાની જરૂરિયાત થયેલા ખર્ચ … Read more