અમદાવાદથી બાગડોગરા જતી સ્પાઈસજેટ SG-637 ફ્લાઈટ 15 નવેમ્બરે અચાનક રદ, મુસાફરો એરપોર્ટ પર અટવાયા

સ્પાઈસજેટ SG-637 ફ્લાઈટ રદ

15 નવેમ્બરે સ્પાઈસજેટ SG-637 ફ્લાઈટ રદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 15 નવેમ્બરે બપોરે 3 વાગ્યે બાગડોગરા માટે રવાના થવાની નિર્ધારિત સ્પાઈસજેટની SG-637 ફ્લાઇટ અચાનક રદ કરવામાં આવી. કોઈ પૂર્વ સૂચના ન હોવાને કારણે મુસાફરો એરપોર્ટ પર અટવાયા અને ટર્મિનલ પર ભારે હોબાળો મચયો. ફ્લાઇટ રદ અને એરપોર્ટ પર પરિસ્થિતિ ફ્લાઇટ રદ થઈ … Read more