Malaysia Airlinesની ફ્લાઇટ MH 156 ચેન્નઈમાં ઇમરજન્સી લેન્ડિંગ — 186 મુસાફરો સુરક્ષિત
Malaysia Airlinesની ફ્લાઇટ MH 156નું ઇમરજન્સી લેન્ડિંગ કુઆલાલંપુરથી જેદ્દા જઇ રહેલી Malaysia Airlinesની ફ્લાઇટ MH 156માં એન્જિન સંબંધિત ટેક્નિકલ ખામી સર્જાતા સોમવારે તેને ચેન્નાઈમાં ડાયવર્ટ કરીને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં કુલ 186 મુસાફરો સવાર હતા અને બધાએ સુરક્ષિત રીતે ઉતર્યા હોવાનું જણાવાયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી … Read more