IndiGo ફ્લાઇટ 6E 1302: પાઇલટ બીમાર પડતા મસ્કતમાં ઇમરજન્સી લેન્ડિંગ

CJP પ્રદર્શન

IndiGo ફ્લાઇટ 6E 1302 નું ઇમરજન્સી લેન્ડિંગ દોહાથી બેંગલુરુ તરફ જઈ રહેલી IndiGo ની ફ્લાઇટ 6E 1302 ગુરુવારે સવારે મસ્કતમાં ઇમરજન્સી લેન્ડિંગ કરી. મુસાફરી દરમિયાન પાઇલટ અચાનક બીમાર પડતા સાવચેતીના પગલા તરીકે ફ્લાઇટને મસ્કતમાં ડાયવર્ટ કરવામાં આવ્યું અને વિમાન મસ્કત એરપોર્ટ પર સલામત રીતે ઉતર્યું. પાઇલટને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને હાલમાં તેમની સ્થિતિ … Read more