મુસાફરોને મોંઘી ફ્લાઇટ ટિકિટોથી રાહત મળશે: મનમાની રીતે વસૂલાતા ભાડાને કન્ટ્રોલ કરવાના નવા નિયમો ફાઇનલ, સરકાર બે અઠવાડિયામાં જાહેર કરશે
મુસાફરોને મોંઘી ફ્લાઇટ ટિકિટથી રાહત મળશે નવી દિલ્હીઃ 3 કલાક પહેલાં — મુસાફરોને મોંઘી ફ્લાઇટ ટિકિટોથી ટૂંક સમયમાં રાહત મળી શકે છે. કેન્દ્ર સરકારે શુક્રવાર, 16 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેણે એરલાઇન્સ દ્વારા મનમાની રીતે વસુલાતાં ભાડાને કન્ટ્રોલ કરવા માટેના નવા નિયમોને ફાઇનલ કરી લીધા છે અને તે નિયમો બે અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. … Read more