‘મારો ફોન ટેપ થઈ રહ્યો છે…’: રાહુલ ગાંધીનો PM મોદી પર મોટો આરોપ, ફરી ફેંક્યો ડિબેટનો પડકાર!
રાહુલ ગાંધીનો PM મોદી પર ફોન ટેપનો આરોપ કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર યોજાયેલા ‘આસ્ક મી’ સેશન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમના ફોન ટેપ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો અને તેમને ખુલ્લી જાહેર ચર્ચા માટે ફરી પડકાર ફેંક્યો. ઇન્સ્ટાગ્રામ સેશનમાં પડકાર રાહુલે કહ્યું કે તેઓ લાંબા ભાષણોની બદલે એક-બે ચરણોની … Read more