1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર: રેલવેમાં વિશેષ ટિકિટ ચેકિંગ, ટિકિટ સાથે અસલ ઓળખપત્ર ફરજિયાત
રેલવે ટિકિટ ચેકિંગ અભિયાન ભારતીય રેલવે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી વિશેષ ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવશે. તહેવારીઓ દરમિયાન વધતી ભીડને ધ્યાનમાં રાખીને મુસાફરોને ટિકિટ સાથે અસલ ફોટો ઓળખપત્ર સાથે લાવવું ફરજિયાત કરાયું છે. પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે દસ્તાવો માન્ય ગણાશે. નિયમનું પાલન ન કરવામા આવે તો મુસાફરી રદ કરી શકાય છે અથવા દંડ … Read more