દાવો-પ્રિયંકા ગાંધીના પુત્રના પ્રદર્શનમાંથી 70 ફોટા હટાવ્યા: તેમાં દિલ્હી પ્રોટેસ્ટના પણ ફોટા; રેહાન વાડ્રાએ કહ્યું- કલાકારોને સેન્સર કરવામાં આવી રહ્યા છે

પ્રિયંકા ગાંધી પુત્રના ફોટા હટાવ્યા

પ્રિયંકા ગાંધી પુત્રના ફોટા હટાવ્યા નવી દિલ્હી: પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના મોટા પુત્ર રેહાન વાડ્રા — જે એક વિઝ્યુઅલ આર્ટિસ્ટ અને ફોટોગ્રાફર છે — પોતાના સોલો એક્ઝિબિશન “નો આઇડિયા ઇઝ ફાઇનલ”ના પ્રદર્શનમાં દર્શાવાયેલા લગભગ 70 ફોટા બીકાનેર હાઉસમાંથી પ્રદર્શન શરૂ થતા થોડી જ કલાકો પહેલા હટાવવામાં આવ્યા હોવાનો મત પ્રધાન કર્યો છે. રેહાનના દાવા … Read more