ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષામાં હવે 75 ટકા પાસ ગુણ ફરજિયાત, ડ્રાફ્ટમાં અન્ય મહત્વના ફેરફારો

ખાસવાડી સ્મશાન બ્રિજ પાર્કિંગ

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા 75 ટકા પાસ ગુણ ફરજિયાત માર્ગ પરિવહન મંત્રાલયે ડ્રાઇવિંગ લાઈસન્સ સંબંધિત મોટર વાહન નિયમોમાં ફેરફાર માટેનો એક મુસદ્દો જાહેર કર્યો છે. દરખાસ્ત અનુસાર ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રક્રિયામાં અનેક બદલાવ કરવાની શોષણા છે જેમાં ઓનલાઈન પરીક્ષા માટે પાસ થવાના લઘુત્તમ ગુણ વધારીને 75 ટકા કરવાના તથા એફિડેવિટને ઉંમર અને સરનામાના પુરાવા તરીકે માન્ય ન … Read more