અમદાવાદમાં ઓનલાઇન કેબ ડ્રાઇવરના ફોટાનો દુરુપયોગ કરી ફેક ID બનાવવાનું કૌભાંડ; બે સામે પોલીસ ફરિયાદ
અમદાવાદમાં ફેક ID કૌભાંડ અમદાવાદમાં ઓનલાઇન કેબ ડ્રાઇવર રણજીતસિંહ દંતાણી (49 વર્ષ)નો ફોટો મંજુરી સિવાય ઉપયોગ કરીને ‘દીપક’ નામના ફેક પ્રોફાઇલ પર આઇડી ચલાવવામાં રાખ્યો હોવાનું સામે આવ્યું છે. પીડિત ડ્રાઇવરે મનોજ ચતુર્વેદી ઉર્ફે અંકુશ બોડીગાર્ડ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ઘટનાની વિગતો … Read more