કરણ જોહરની કાલિયામાં કાર્તિક મુખ્ય ભૂમિકામાં
કાર્તિક મુખ્ય ભૂમિકામાં કરણ જોહરની ફિલ્મ ‘કાલિયા’ મુંબઈ: કરણ જોહર અને કાર્તિક આર્યન વચ્ચે સમાધાન થતાં કાર્તિક હવે ધર્મા પ્રોડક્શનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કાલિયા’માં મુખ્ય ભૂમિકા ભજવશે. સંદીપ મોદી દ્વારા નિર્દેશિત આ ભારતીય પૌરાણિક કથા આધારિત ક્રિચર ફિલ્મનું ટીઝર દિવાળી પર ‘રામાયણ’ સાથે સિનેમાઘરોમાં રજૂ થશે. મોટા બજેટની આ ફિલ્મ હાલમાં પ્રી‑પ્રોડક્શન તબક્કામાં છે અને તેનું … Read more