‘મેં meus ફોટોસ સંબંધો ગુમાવ્યા, પરિવાર છૂટ્યો…’, 30 વર્ષના કરિયર અંગે આમિર ખાનનું દુઃખ છલકાયું
આમિર ખાન 30 વર્ષના કરિયર અંગે દુઃખ છલકાયું બોલિવૂડ અભિનેતા આમિર ખાન સિંગાપોર ઇન્ટર્નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના 30 વર્ષના ફિલ્મી કરિયરની વાત કરતાં ભાવુક થયા. તેમણે જણાવ્યું કે સતત ફિલ્મોના કામમાં વ્યસ્ત રહેવાને કારણે તેઓ પરિવાર સાથે પૂરતો સમય વિતાવી શક્યા ન હતા અને કોવિડ-19ના સમયગાળામાં તેમને આ બાબતનો ઊંડો અહેસાસ થયો. આ વાત કહેતી … Read more