રોબર્ટ કિયોસાકી: સોનું, ચાંદી અને બિટકોઈનની કિંમત તૂટતી હોય તો પણ ખરીદો…
રોબર્ટ કિયોસાકીનું નિવેદન પ્રસિદ્ધ પુસ્તક ‘રિચ ડેડ પૂર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ સોના, ચાંદી અને બિટકોઈન અંગે સોશિયલ મીડિયા પર એક વાઈરલ પોસ્ટ શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે જ્યારે સોના, ચાંદી અને બિટકોઈનની કિંમત તૂટતી હોય ત્યારે પણ ખરીદવું જોઈએ. બજારની હાલત અમેરિકી શેરબજારમાં ઊથલપાથલ અને સોના‑ચાંદીના દર ઘટતા ઘણા લોકો ગભરાયા, પરંતુ … Read more