ઈન્દોરમાં બલ્બ-ફિનાઈલના પોસ્ટર પર ખફા કૈલાશ વિજયવર્ગીય; વિરોધ કરનાર દંપતી કસ્ટડીમાં
ઈન્દોરમાં બલ્બ-ફિનાઈલનો વિરોધ મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભાજપની ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રા દરમિયાન સોશિયલ એક્ટિવિસ્ટ પ્રહ્લાદ પાંડે અને તેમની પત્નીએ સરકારની ખરીદી અંગે આરોપ લગાવતાં પોસ્ટર ફલાવ્યો અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. પોસ્ટરમાં રૂ.30,000ના બલ્બ અને રૂ.33,000 પ્રતિ લિટર ફિનાઈલની ખરીદીનો હિસાબ માંગવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય ઘટના જોઈ ગુસ્સે થયા અને પોલીસને બોલાવી … Read more