નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છતાં ફાયર પરવાનગી માટે આયોજકોની ઉદાસીનતા

દિલ્લી પોલીસ ACP પ્રમોશન

નવરાત્રી ફાયર પરવાનગી માટે આયોજકોની ઉદાસીનતા સુરતમાં નવરાત્રીની તૈયારીઓમાં ગરબા આયોજકોની ઉત્સાહભરી ભાગીદારી વચ્ચે ફાયર વિભાગની કડક ગાઈડલાઇન હોવા છતાં આયોજકોની નિષ્ક્રિયતા સામે આવી છે. ફાયર NOC ફરજિયાત બતાવાયેલી હોવા છતાં હજુ સુધી એક પણ આયોજકે ફાયર પરવાનગી લીધી નથી. Surat પાલિકાના ફાયર વિભાગ દ્વારા આયોજકો માટે અગાઉથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી અને તેની … Read more