ઓક્ટોબરમાં ઓટો રિટેલ વેચાણ 23.80 ટકા ઘટીને 31.72 લાખ યુનિટ થયું

વ્હાઇટ હાઉસમાં દિવાળી

ઓક્ટોબરમાં ઓટો રિટેલ વેચાણ 23.80 ટકા ઘટ્યું મુંબઈ: ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના રિપોર્ટ મુજબ આ વર્ષે ઓક્ટોબરમાં ઓટો રિટેલ વેચાણ વાર્ષિક ધોરણે 23.80 ટકા ઘટીને 31.72 લાખ યુનિટ રહ્યું. ટુ-વ્હીલર્સ અને પેસેન્જર વાહનોના રજીસ્ટ્રેશનમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ 3,55,000 યુનિટ સાથે એકમાસનું સર્વકાલીન ઉચ્ચતમ રહ્યું. મહત્વના આંકડા અને મહિનાભાતી પરિપ્રેક્ષ્ય … Read more