FDમાં રૂ.1 લાખ જમા કરો તો 10 વર્ષ પછી કેટલું થશે? 6%થી 8% વ્યાજનું સંપૂર્ણ ગણિત
FDમાં રૂ.1 લાખ 10 વર્ષમાં કેટલું થશે? શેરબજારની અસ્થિરતા વચ્ચે રોકાણકારો સુરક્ષિત વિકલ્પો તરફ વળતા જોવા મળે છે. અહેવાલ મુજબ દેશની ઘણી બૅન્કો FD પર 7%થી વધુ વ્યાજ આપી રહી છે અને સિનિયર સિટિઝન માટે આ દર 8% સુધી પહોંચે છે. જો તમે રૂ. 1 લાખને 10 વર્ષ માટે ક્યુમ્યુલેટિવ FDમાં જમા કરો અને પ્રાપ્ત … Read more