વડોદરા: સામાજિક કાર્યકરે હોસ્ટેલ જવા ઉભી કોલેજીની વિદ્યાર્થીનીને ‘મારી કારમાં બેસી જા’ કહીને ફસાવવા પ્રયાસ; શરીરને સ્પર્શ કરવાનો આરોપ

વડોદરામાં કોલેજીની વિદ્યાર્થીનીને ફસાવવાનો પ્રયાસ

વડોદરામાં કોલેજીની વિદ્યાર્થીનીને ફસાવવાનો પ્રયાસ વડોદરામાં હોસ્ટેલમાં રહેતી કોલેજમાં પહેલા વર્ષની એક યુવતીને એક વ્યક્તિએ કારમાં બેસવા કહેીને ફસાવવા પ્રયાસ કર્યો અને બાદમાં તેના શરીરને સ્પર્શ કરવાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનાની જાણ યુવતીએ અભયમ હેલ્પલાઇનમાં કરી હતી. ફરિયાદ મળતાં પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજ મેળવવાની તથા આરોપીની શોધખોળ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાનો ક્રમ બહારગામની … Read more