અમદાવાદ: ₹40 લાખની ફી ચૂકવ્યા વિના 4 દિવસ ગરબા યોજાયા, AMCએ ‘ફળિયું’ પ્લોટ સીલ કર્યો
AMC દ્વારા ગરબા પ્લોટ સીલ અમદાવાદના જગતપુર-ગોતા રોડ પર આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પ્લોટમાં ‘ફળિયું’ નામે યોજાયેલા ગરબાના સ્થળને 15 ઓક્ટોબરે સીલ કરવામાં આવ્યું છે. આ પ્લોટ માટે નક્કી કરાયેલું 21 લાખ રૂપિયાનું ભાડું અને 19 લાખ રૂપિયાની ડિપોઝિટ સહિત કુલ ₹40 લાખની રકમ આયોજકોએ જમા કરાવી ન હોવાથી છતાં ચાર દિવસ સુધી ગરબા … Read more