ચૂંટણી પરાજય પછી ફલેવિયો બોલ્સોનારો બ્રાઝિલ છોડી નાસી ગયો: અમેરિકામાં આશ્રય લીધો

100% ઇથેનોલથી ચાલતા વાહનો

ફલેવિયો બોલ્સોનારો બ્રાઝિલ છોડીને નાસી ગયો બ્રાઝિલના વિપક્ષી નેતા ફલેવિયો બોલ્સોનારો ચૂંટણીમાં પરાજય પછી તુરંત બ્રાઝિલ છોડીને વોશિંગ્ટનમાં પહોંચી ગયા છે. અમેરિકાએ તેમને અને તેમના કુટુંબજનોને વિઝા આપી દેવા સાથે તેઓ અમેરિકા માં આશ્રય લઇ ચૂક્યા છે, તેવું સ્રોતોએ જણાવ્યું છે. તપાસ અને પાસપોર્ટ પર આદેશ સ્રોતોમાં જણાવ્યું છે કે બોલ્સોનારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ … Read more