ભાવનગર: રૂવાપરી રોડ પરથી વિદેશી દારૂ મળ્યો, મહિલા ફરાર
ભાવનગરમાં વિદેશી દારૂ જપ્ત ભાવનગરના રૂવાપરી રોડ પર મહાકાળી વસાહત નજીક ખુલ્લા પ્લોટમાં LCB પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન બાવળની કાંટમાંથી ૧૮૦ mlની 95 અને ૭૫૦ mlની 6 બોટલ મળી કુલ રૂ. 16,357નો ઇંગ્લીશ દારૂ જપ્ત કરાયો. રેડ દરમિયાન મળેલ દારૂનું વિવરણ પોલીસ દ્વારા આપવામાં આવ્યું હતું કે દારૂ બાવળની કાંટમાં છુપાવેલો હતો અને … Read more