ગારીયાધારની માંડવીમાં પ્લોટ વિવાદ ઉગ્ર બન્યો, જેસીબીથી પાકી દીવાલ તોડી નાખવાની ફરિયાદ

વોટ ચોરી વિરુદ્ધ આંદોલન

માંડવી પ્લોટ વિવાદ ભાવનગરનાં ગારીયાધાર તાલુકાના માંડવી ગામે પ્લોટ વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો છે. સુરતમાં રહેતા કમલેશભાઈ ડાયાભાઈ પાલડીયાના ૩૩૪.૪૫ ચોરસ મીટરના ગામતળના પ્લોટની પાકી દીવાલ કલ્યાણ કરમશીભાઈ બેલડીયા અને ગોરખ નાનુભાઈ ડેર દ્વારા જેસીબીથી તોડી નાખવામાં આવતા આથક નુકસાન અને જાનથી મારી નાખવાની ધમકીનો કેસ ઉઠી ગયો છે. કમલેશભાઈએ સુરતથી સીસીટીવી લાઈવ દ્રશ્યો … Read more