રાજ્ય સરકારે યુસુફ પઠાણને તાંદલજામાં 978 ચોરસ મીટરના પ્લોટ ફાળવવાની દરખાસ્ત મંજૂર કરી
યુસુફ પઠાણને તાંદલજામાં પ્લોટ ફાળવવાની મંજૂરી વડોદરામાં તાંદલજા વિસ્તારમાં આવેલા કુલ 978 ચોરસ મીટરના ચર્ચાસ્પદ પ્લોટને પૂર્વ ભારતીય ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને ફાળવવાની રાજ્ય સરકારની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. દરખાસ્ત પ્રમાણે જેમાંથી 500 ચોરસ મીટર જમીન રહેણાંક ઉપયોગ માટે ભેટરૂપે આપવામાં આવશે અને બાકી 478 ચોરસ મીટર જમીન નિર્ધારિત મૂલ્યાંકનના 55 ટકા દરે … Read more