દિવાળી પહેલાં અમદાવાદ સ્ટેશન પર 4 નવા પ્લેટફોર્મ શરૂ થશે, OHE અને સિગ્નલ સિસ્ટમની તપાસ શરૂ | Gujarat Samachar

ગુરુ-મંગળનું મિલન

દિવાળી પહેલાં નવા પ્લેટફોર્મ શરૂ થશે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર દિવાળી પહેલાં નવા પ્લેટફોર્મ શરૂ કરવાની સંભાવના છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે લાંબા સમયથી બંધ થયેલા પ્લેટફોર્મ નંબર 9થી 12ને ફરી શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા ટ્રેક, ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન (OHE) અને સિગ્નલ સિસ્ટમની તપાસ શરૂ કરવામાં આવી છે. કમિશનર ઓફ … Read more