વરતેજમાં વિદેશી દારૂની 5 બોટલ સાથે શખ્સ પકડાયો
વરતેજમાં વિદેશી દારૂની 5 બોટલ સાથે શખ્સ પકડાયો ભાવનગરના વર્તેજ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન નારી ચોકડી — સિદસર રોડ પુલ પાસે હોટલ મેરીટોન સામે પોલીસ દ્વારા માનવરાજસિંહ તેજપાલસિંહ જાડેજા નામના શખ્સને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો. તેના કબજામાંથી પાસ‑પરમિટ વગરની વિદેશી બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ (ચપટા) 5 સંખ્યા જોવા મળી આવી અને તેની કિંમત રૂ. 895/- … Read more